વહેમ

doubt

વહેમ ની કોઇ દવા નથી હોતી,
પછી જીવતરે મજા નથી હોતી,

એક સ્મિતને માની ન લો પ્રેમ,
પ્રેમ મા ખોટી અદા નથી હોતી,

વાતો કોઇ સાથે થાય જ હસીને,
મતલબ એ કંઇ ખતા નથી હોતી,

રિસાઇ ગયા તો મનાવશે કોણ,
એના જેવી કોઇ સજા નથી હોતી,

વિશ્વાસ ને તોડો નહી વહેમ કરી,
ખુશીઓ પામવા મના નથી હોતી .

નીશીત જોશી 01.03.15

Advertisements

મુક્તક/ मुक्तक

nj
રૂદન ની લઇ લો મજા, દિલાસો નહિ મળે,
સુંઘી લ્યો બાગના ફૂલો, સુવાસો નહિ મળે,
પોતે જ શોધ્યો જે પથ એ છે બહુ કાંટાળો,
મઝેદાર સુવાળા હવે એ પ્રવાસો નહિ મળે,
નીશીત જોશી 11.05.13

મુક્તક/ मुक्तक

तुटके भी फुल खुद फितरत नही छोडता,
इत्र बन कर, जमाने में महकने लगता है ॥
हमे तो इश्क करने का भी हक नही ‘नीर’,
सुन कर हमे, आसमां भी बरसने लगता है ॥
नीशीत जोशी ‘नीर’ 15.03.12

મુક્તક/ मुक्तक

बेबसी बयां कर के क्यों सता रहे हो ?
ईजहार-ए-मोहब्बत क्या जता रहे हो ?
गुजर दी इन्तजार में हिज्र कि रात भी,
अब खयालो में ‘नीर’ क्या बता रहे हो ?

नीशीत जोशी ‘नीर’