અદભુત છે આ પ્રણયની વાતો

10897116_683189401797568_8903991015274463809_n

કૃષ્ણ તેની લીલામાં મગન છે,
રાધાને તો કાન્હા ની લગન છે,

વાંસળી વાગે,સાંભળે છે બધા,
ગોપીઓને મળવાની અગન છે,

આંખો નમણી કરે કામણ ઘણા,
એ કૃષ્ણના રાધા પર નયન છે,

યમુના તટ નિહારે વાટ કાન્હાની,
ડાળો કદંબની ઝુકે એ નમન છે,

અદભુત છે આ પ્રણયની વાતો,
આ વહેતો પ્રેમનો જ પવન છે.

નીશીત જોશી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s