નહિ અળગા થવા દઈએ


દિલથી તમોને આમ, નહિ અળગા થવા દઈએ,
કે પ્રેમને મનથી, કદી નહિ વિસરવા દઈએ,

આખીય રાત્રી, આવશું શમણાં મહી તમારા,
એવા સતાવીએ, કે તમને નહિ સુવા દઈએ,

દિમાગ ને દિલપર, તમારું સ્મિત છે છવાયું,
અશ્રુ કદીએ, આપને નહિ સારવા દઈએ,

ક્યારેક મળવા આવશો, એંધાણ થાય એવા,
બેડી પહેરાવી કસમની, નહિ જવા દઈએ,

સંભારણા નાનપણના, જીવ્યા તણોસહારો,
છો થાય પીડા, ઝખ્મને નહિ રૂઝવા દઈએ.

નીશીત જોશી 23.07.15

Advertisements

One comment on “નહિ અળગા થવા દઈએ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s