હવે આખો દરિયો પી લઈશું

graphics-sea-466154

ઝેર મળે યા અમૃત હવે આખો દરિયો પી લઈશું,
ક્ષોભ શાનો જીવન થી હસતા ગાતા જીવી લઈશું,

રડાવે કે આપે ગમ હવે સ્વીકાર્ય રાખીશું બધું જ,
હસતા રહીશું સહેતા રહેશું આ મોઢું સીવી લઈશું,

નહિ ચડાવીએ સુળીએ મળેલ આ જીવતર ને હવે,
મળશે શીખવાને જીવનના જે પાઠ શીખી લઈશું,

છોને રહ્યા અટપટા રસ્તાઓ ભુલભુલામણી ભર્યા,
એક રસ્તે જો પડીએ ભૂલા રાહ પાછી બીજી લઈશું,

મોત જ છે આખરી મંઝિલ તો તેનેથી ડરવું શાને,
જીવન છે ત્યાં સુધી આ દરિયાને પૂરો પીંખી લઈશું.

નીશીત જોશી 27.03.15

Advertisements

जज्बा मुहब्बत का, रहता है वो परवाने में

4627bf9a5e5df8df9e3dbdfe6aad7709

भूल गया वह, की आ गया अनजाने में,
छोड़ के बुतखाना, आ गया मयखाने में,

तोड़ के, सब ज़ंजीरें जमाने की मुसल्लम,entire
लगा है, दिल टूटने का सबब समझाने में,

किया है इश्क़, तो सहनी होगी तन्हाई भी,
उनकी यादो के साथ डुबो नहीं पैमाने में,

फ़ना होना इश्क़ में, किसी चराग से पूछो,
जज्बा मुहब्बत का, रहता है वो परवाने में,

पी कर शराब , याद करोगे मुहिब्ब को बहुत,
हंगामे से, न हुआ न होगा नाम अफ़साने में !!!!
नीशीत जोशी  26.03.15

क्या नारी होना ही जुर्म है मेरा ?

1244t5

कोई नहीं है यहाँ, जिसे अपना कह पाये,
दोस्तों को बुलाया, मगर पास रक़ीब आये !!!!

कब तलक होगी, मुझ पे ऐसी हैवानियत ?
कोई तो होगा, जो हैवानो पे सितम ढाये !!!!

मेरी बे-इज्जती पे भी, करते है सियासत,
कोई तो होगा, जिसे कुछ तो शरम आये !!!!

माँ की कोख से ही, सहमी सहमी जिन्दा हूँ,
कोई तो अब आये, जो मुझे हिम्मत दिलाये !!!!

क्या नारी होना ही जुर्म है मेरा ? बता ऐ खुदा !
गर नहीं, तो फिर क्यों ऐसे हमे दिन दिखलाये ?

नीशीत जोशी

THANKS FRO BIRTHDAY WISH

thanks

मोहब्बतें देकर दिन को त्यौहार बना दिया,
पतझड़ के मौसम को आपने बहार बना दिया,

वीराने में वीरान हो गए थे हम, यारों !
आपके प्यार ने मुझे गुले गुलझार बना दिया,

दुआओ का असर आ गया है आज मुझे,
नबी के वास्ते अपने दीदारे यार बना दिया,

ताउम्र नवाज़िशो का रहेगा अहसान मुझ पे,
मौहब्बत का आपने मुझे ताबेदार बना दिया,

खिला दिए आपने मेरे चमन में इस क़दर फूल,
हरेक लम्हा मेरा आपने खुशबूदार बना दिया !!

नीशीत जोशी 21.03.15

ભવ શાને બગાડવો કરી ખોટા કાજો થી

article-1210706-06430BF3000005DC-27_634x1000

દરિયો બની આંસુ વહે છે આંખો થી,
તણખા ઝરે છે જ્યારે કોઈ વાતો થી,

જેને નથી રહેતો અંકુશ મોઢા પર તેને,
હારવું જ પડે છે મૌન રૂપી સંવાદો થી,

વણ માગ્યે મળી જતું હોય બધું જ્યારે,
ના કરો હેરાન માંગી નજીવી માંગો થી,

વલખો છો જેને માટે આટલા મળવાને,
પાછળ થી જીવશો ફક્ત તેની યાદો થી,

થાય છે એજ જે ધારેલું હોય છે તેમણે,
ભવ શાને બગાડવો કરી ખોટા કાજો થી.

નીશીત જોશી 18.03.15

तेरी फ़ुर्क़त के बाद

10574288_10204967188052843_6838429832024850301_n

छूट गयी मेरी हरेक आस, तेरी फ़ुर्क़त के बाद,
सोगवार है मेरी हर साँस, तेरी फ़ुर्क़त के बाद,

लगे हर कूचा हमे कुंज तन्हाई में अक्सर,
लगे शहर-ऐ-खामोशा ख़ास,तेरी फ़ुर्क़त के बाद,

बुझा उम्मीद के चराग जागता रहता हूँ मैं,
आने लगा है अँधेरा रास, तेरी फ़ुर्क़त के बाद,

कैसा खेल बना डाला इश्क़ को मुक़द्दर ने मेरे,
मात ही मात लगे पास, तेरी फ़ुर्क़त के बाद,

नहीं कोई लम्हा ऐसा,तेरी याद न आयी हो मुझे,
टूटने में साथ दे रही है यास, तेरी फ़ुर्क़त के बाद !!!!

नीशीत जोशी 17.03.15
(फुर्कत=जुदाई, सोगवार=उदास,कूचा=कोना, कुंज=एकांत जगह, शहर-ऐ-खामोशा=श्मशान,यास=निराशा)

બંધ પિજરામાં જ

il_430xN.88942467

નથી દાદ આપની માંગવાની મારે,
ભલે હોય એ કલ્પના ઉડવાની મારે,

પાંખો ફેલાવતો તો થયો રહી પિંજરે,
ઈચ્છા છે અભિનંદન આપવાની મારે,

જો આપેલ હોત આપે દાદ મને તે’દી,
ન ખુલી હોત પાંખ આજે ઉડવાની મારે,

બંધ પિજરામાં જ થઇ જાત જીવન પૂરું,
રહી જાત ઈચ્છા આપને પામવાની મારે,

ન આવી હોત કલમ જો કદી મુજ હાથે,
પ્રેમ કાજ જરૂરત રે’ત હૈયું ચીરવાની મારે.

નીશીત જોશ 11.03.15