તુજને જ શોધું છું

article-2239040-163AD58D000005DC-869_634x389
ભાંગી પડું છું જ્યારે હું, તુજને જ શોધું છું,
આવતા હર શ્વાસે નામ તુજનું જ બોલું છું,

ભટકાવી ભટકાવી મુજને કરી દીધો રીઢો,
વણજારા માફક રોજ નવો રસ્તો ખોલું છું,

રુધિર પગલે ચાલતા,જોઈ કદમ ની છાપો,
સંતાળવા તુજથી હું રાતોળું પાણી ઢોળું છું,

સહેલું છે કહેવું કે પ્રેમ કરો અને જીવો પ્રેમે,
એ વિચારી હું,નફરતને લાગણીએ તોલું છું,

સથવારો છે તુજ સંગ છેલ્લા શ્વાસ સુધીનો,
ન પૂછજે હવે કેમ તુજ નામ મુજથી જોડું છું ?

નીશીત જોશી 26.07.14

Advertisements

देखकर हश्र मुहिब्ब का, यहाँ लौटता कौन है ?

1681334-bigthumbnail
बिन बादल, बारिश में भीगता कौन है ?
हो आँखों में अश्क़, पर बोलता कौन है ?

मौत ही है, आखरी मंझिल जिंदगी कि,
जानते है सब, मगर यह सोचता कौन है ?

बिन तक़वा के, तक़सीर किये जाते है लोग,
अपनी रूह के भीतर, झाँकता कौन है ?

रहा नहीं भरोषा, अपनों पर भी किसीको,
राज़-ओ-नियाज़ में, राज़ खोलता कौन है ?

तोड़ कर दिल, चले जाते है महफ़िल से,
देखकर हश्र मुहिब्ब का, यहाँ लौटता कौन है ?

नीशीत जोशी (तक़वा =fear of god, तक़सीर =sin) 22.07.14

Love to Mriganka Bhattacharjya

mrigaaNko
“मृगांको” आज बांगुर की जनता तेरी दिवानी है,
हर चहरे की हँसी में आज तेरे काम को सलामी है,
सेवा हो बाढ़ में या बि.सि.राय की तबीबी इमदाद,
हर किसीके काम में दस्तगीर होना तेरी कहानी है,
जो था बांगुर, उसे क्यासे क्या बना के दिखा दिया,
आज नयनझली,रूपसीबाँग्ला हर एक की जुबानी है,
रोकने प्रदुषण,बंध करवाया इस्तमाल प्लास्टिक का,
रुक गया पानी भरना,अब बांगुर की जिंदगी सुहानी है,
कुछ करने की चाहत हो,क्या नहीं किया जा सकता,
बात यही तूने हर किसीको करके काम दिखायी है,
गर्व है आज हमें तुम्हारे हमारे “अतीन राय” पर भी,
चल के तेरे नक़्शेक़दम पे उसने हर परंपरा निभायी है,
बढ़ते रहे तेरे क़दम और कठिन मंझिल भी पार करे,
हर कामयाबी चूमे रास्ता तेरा,यही दुआ हमारी है !!!!
नीशीत जोशी
(इमदाद=helpदस्तगीर=helper) 20.07.14

કંઈ નહિ યાદોમાં તો તેને પામ્યા અમે

3
નજીક લઇ જિંદગી જ્યારે ચાલ્યા અમે,
અરીસા ને પણ અજાણ્યા લાગ્યા અમે,

સારાનરસાનાં ભેદેભાવે ઉજાડી વસ્તી,
મજબૂરી માં સૌને મળવા જાગ્યા અમે,

લાગી તો હતી આગ બન્ને બાજુએ મિત્રો,
થવા કાળ હતું, એકલા જ દાઝ્યા અમે,

વાંચી ન શક્યા હથેળીની લકીરો બધી,
એટલે જ તેને નસીબમાં ભાખ્યાં અમે,

શાને કરીએ અફસોસ હવે જિંદગી માં,
કંઈ નહિ યાદોમાં તો તેને પામ્યા અમે.

નીશીત જોશી 18.07.14

નથી આવ્યા તેઓ

2
સમય થયો હૃદય રડાવવા નથી આવ્યા તેઓ,
કોઈ જુના વાવડ જણાવવા નથી આવ્યા તેઓ,

નભ પણ લાગે છે આજ ઉજ્જડ વીરાન ને ખાલી,
તારલાઓથી ઘર સજાવવા નથી આવ્યા તેઓ,

એ રાત, હવે તુ જ જઈને લઇ લેજે ખબર તેમની,
વીત્યા છે વર્ષો, દિલ દુખાડવા નથી આવ્યા તેઓ,

પ્રસ્થાન કાજ ક્યારની તૈયાર છે મુજ એ મૃત સૈયા,
બનીને રૂદાલી લાશ ઉપાડવા નથી આવ્યા તેઓ,

દિલને કહી દો બની જાય એ પથ્થર તેમની માફક,
ખોટખોટા પણ આંસુ વહાવવા નથી આવ્યા તેઓ.

નીશીત જોશી 16.07.14

बारिश की भीगी रातो में

10456817_553774058066723_129945020937037674_n
बारिश की भीगी रातो में जब अश्क आँखों से बहते हैं,
एक तेरा तसव्वुर होता है और हम रातो को जगते हैं !

होती नहीं नींद आँखों में, बिस्तर भी काटने दौड़ता है,
चक्कर काटें कमरों में, या करवटे बदला करते हैं !

याद आती है वस्ल की बाते, रूह भी कांपने लगती है,
सहलाते हुए दिए घावों को, हम हर उस दर्द को सहते हैं !

छा जाती है फ़सुर्दगी दिल में, हर उम्मीद छूट जाती है,
आती हुयी मौसम-ए-गुल को, पतझड़ मान के चलते हैं !

नशेब-ए-फराझ तेरे इश्क़ में यहाँ बहुत हमने देखे है,
बर्फीली ठण्ड रातो को भी हम आफ़ताबी गर्मी कहते हैं !

नीशीत जोशी

हर वो रिश्ता, मुझसे तोड़े हुए है

7227142396_a8861067bd_z
हर वो रिश्ता, मुझसे तोड़े हुए है !!
फिर आप, ग़म क्यों ढोये हुए है !!!!

न डाल देना, मेरे बदन पे मिटटी !!
हम अभी ही, नहा के सोये हुए है !!!!

ताज्जुब न होना, ये कब्र देखकर !!
हम, अपनी शान में खोये हुए है !!!!

न कराना याद, कोई पुरानी बाते !!
सूखे नहीं अश्क़, हम रोये हुए है !!!!

तराशा है हमने खूब, महबूब को !!
और नहीं, हम दुनिया छोड़े हुए है !!!!

नीशीत जोशी 12.07.14