કોને સમજાવવું

bigmango
કોને સમજાવવું કે કોને લખતા આવડતું નથી,
કોઈ કોઈને અહીં ખરે હૃદયે સીખવાડતું નથી,

વિચારો તો આવે છે ઘણા અંદરો અંદર હૃદયે,
અફસોસ,કોઈ કોઈને સ્વ-હૃદય બતાવતું નથી,

ચાર રસ્તા વચ્ચે ઉભા રહીને પણ જોયું’તું અમે,
સાચો કયો છે માર્ગ એ પણ કોઈ સુજાડતું નથી,

કરવત લઈને ઝાડ કાપવાને તૈયાર થયા ઘણા,
આજે એક છાયાદાર વૃક્ષ ગામમાં ઉગાડતું નથી,

બીજાને વહાલા થવું સૌને ગમે એ સારું કહેવાય,
પોતાને દર્પણમાં જોઇને કોઈ ડરી ભગાડતું નથી.

નીશીત જોશી 19.01.13

Advertisements

हाल-ए-दिल किस किस को सुनाये

image002
सजा हमें ये कैसी मिली दिल लगाने की,
रो रहे है मगर तमन्ना थी मुश्कुराने की,

रुसवा खुद हुए, तोहमत लगा दी हम पर,
बात तय हुयी थी एकदूजे को मनाने की,

आये महफ़िलमें चराग जला के छोड़ गए,
परवाह न की उसने जलते हुए परवाने की,

मझधार ले जा कर नातर्स ने छोड़ दिया,
तकल्लुफ न की साहिल तक पहोचाने की,

अपना हाल-ए-दिल किस किस को सुनाये,
हबीब भी जिक्र करते है खुद के फ़साने की !

नीशीत जोशी 17.01.13

यूँ तो हमें अपनी ही गिरफ्त में जाना था

Empty-Cage1
यूँ तो हमें अपनी ही गिरफ्त में जाना था,
परिंदे को जैसे क़फ़स ही में उलजाना था,

नुक्तादां थे वोह,प्यार से हमें अपना बनाया,
हमने इतबार करके उसे अपना माना था,

वफ़ा का नाम ले कर सितम करते रहे वोह,
नादाँ थे हम,उनका वही फरेबी फ़साना था,

जुस्तजू रखी हमने उनसे मिलने की हरदम,
पर उनके पास न मिलने का नया बहाना था,

हर ख्वाइश को ठुकराया मजबूरी के नाम से,
हमसे गुफ्तगू करना उसने वबाल माना था,

सिख न पाए खेल उनके साथ खेल कर भी,
हमें कहाँ किसीसे ऐसा पुरदर्द आजमाना था !!!!

नीशीत जोशी 12.01.13

બદલાતી હોય છે

9b697c3943686120ee133bebc255_grande
કોઈ ગઝલ પણ કાફિયા વગર બદલાતી હોય છે,
મહેફિલ માં પણ લોકોની નજર બદલાતી હોય છે,

નિહાળી કોઈ નવા આગંતુક ને આગલી હરોળ માં,
સભાઓ ની પણ તરકીબી અસર બદલાતી હોય છે,

અજાણ્યો રસ્તો ચાલતા એક’દી જાણીતો થઇ જાય,
પણ હર ચૌરાહે મુસાફિરની સફર બદલાતી હોય છે,

જુની વાતમાં નવું શોધવાને જવું નથી પડતું ક્યાય,
છાપાનાં હર એક પાને પણ ખબર બદલાતી હોય છે,

ફક્ત નસીબના ભરોશે બેસી રહી કેટલા ‘દી નીકળશે,
મહેનતુ માણસની તકદીર જબ્બર બદલાતી હોય છે,

નીશીત જોશી 11.01.13

मिले हुए चार दिन जी लेते शान से

eGlocGE4MTI=_o_doli-chadh-ke-dulhan
तुझे मेरे प्यार का थोडा इमा होता,hint , intention
तडपती रूह के वास्ते मुझदा होता, good news

कफन को छू के गर चूम लेते तुम,
जन्नत में भी जश्न का समा होता,

डोलीमें सजके रूखसत हो गए तुम,
साथ चलने को कभी तो कहा होता,

वफ़ा तुम करते, किसी उम्मीद बिना,
किस्सा प्यार का जहाँ में बयां होता,

मिले हुए चार दिन जी लेते शान से,
कब्रमें सो कर भी अश्क ना बहा होता |

नीशीत जोशी 10.01.13