દિકરીની વિદાય


પારકા ઘરની બનશે લાજ એ,
થશે દિકરીની વિદાય આજ એ,

ધન એ પારકુ,જતન કરી રાખ્યુ,
સોપવુ પડે શોધી જેનુ છે સાજ એ,

આપ્યા સંસ્કાર કેળવણી મુજ રીતે,
હવે પ્રમાણ આપશે કરીને કાજ એ,

કાળજાનો કટકો મુજ વહાલસોયો,
બનશે પોતાના પીયુનો સરતાજ એ,

સાચવેલી બાગના બાગવાન માફક,
સાંચવશે પોતાના બાગને આજ એ,

ખુશી કહુ પરંતુ અશ્રુ આપે છે પ્રમાણ,
પસાર થાય છે પ્રસંગેથી સમાજ એ,

નરમ હતો વધારે નરમ બન્યો આજ,
વહેતા આંસુનો છે આજે તો રાજ એ.

નીશીત જોશી 25.11.11

Advertisements

कौन कहता है


कौन कहता है हजारो चांद की ख्वाईश करो,
वो बनके आये चांद वही एक फरमाईश करो,

सीतारे तो बहोत है चांद मगर एक आसमांमे,
चांदनीसे कहो अब चांदकी न अजमाईश करो,

राहबर बनके मुश्कील राहमें भी साथ देते रहे,
फुलोको देख दर्द को अठारा से न बाईश करो,

माझी बनके कस्तीको ले आये किनारे पर अब,
मजधारमें डुब जानेकी न अब दिलेख्वाईश करो,

अपना कहा है,अपना भी लिया है,अपना बना के,
अब बार बार कहके महोब्बतकी न नुमाईश करो ।

नीशीत जोशी 24.11.11

मजबुरी कहती है

करवट बदल बदल कर काट रहे है रात वोह,
सपनो में आ के जगा के कर रहे है बात वोह,

कितना समजाया रुबरु आने की गुजारीशसे,
बहाना बनाकर दिखा देते है ये कायनात वोह,

प्यार का यह खेल बखुबीसे खेलना जानते है,
हर हारी बाझी जीत कर देते है मुजे मात वोह,

चीराग बुजाये नही महेफिल बतौर चलती रही,
परवानेको जला दिखाके जताते है जज्बात वोह,

आयना दिखाया,समजाया दिखाके खुद चहरेको,
मजबुरी कहती है अब करेंगे कब्रमें मुलाकात वोह ।

नीशीत जोशी 22.11.11

देखते रह गये हैरत से जमाने वाले

चांद की आहोंशमें रहे सीतारे सजाने वाले,
खुद रुठते रहे इश्कमें सबको मनाने वाले,

नफरत से भरी दुनीया होती बीना प्यारके,
शुक्रिया महोब्बतकी पगदंडीया बनाने वाले,

सीतमगर की फितरत है सीतमको फैलाना,
प्यार से मात खाते है वोह सब सताने वाले,

कदम हमने उठाया महोब्बतमें उसे देखकर,
तीलमीला उठे इश्कको दलदल बताने वाले,

पा लिया जब प्यार हमने इस कदर जहांमे,
दोनोको देखते रह गये हैरत से जमाने वाले ।

नीशीत जोशी 21.11.11

સંભાળીને ચાલો


આવી રહી છે યાદ તેની, ધબકાર જરા સંભાળીને ચાલો,
વીનવતા થાય મુશ્કેલ સ્વાસો જરા ધીમે નીકાળીને ચાલો,

હ્રદયની ધડકને ફુલો સમી મુરત વસેલી હજી સુધી અહીં,
આવતા એ રાહમાં કાંટાળા પથને અરીસો દેખાડીને ચાલો,

ન કોઇ સબંધ રહ્યો, ન રહ્યો હવે તો કોઇ મુલાકાતનો દૌર,
સમજાવે કોણ દિલને, નામ સાંભળી હવે ન ઉછળીને ચાલો,

દરીયો કોઇ ખોદકામ કરવાથી નહી બની શકે ઉંડો ક્યારેય,
વિરહ વેદનામાં એ ખારા પ્રવાહને તળીયે ડુબાળીને ચાલો,

ચાંદ ભલે ન કરે સીતારાઓ ની પરવાહ નીકળીને આભમાં,
અમાવસ્યાની રાતના સીતારાઓ ની ચમક નીહાળીને ચાલો.

નીશીત જોશી 19.11.11

રમી લઇશું હર બાજી તુજ સંગ


પ્રેમરમતના માહીર છો શીખડાવતા થઇ જાવ,
અનુભવી છો આ રમતના રમાડતા થઇ જાવ,

ભુલ નહી કરતા કોઇ પણ ચાલ ખોટી ચાલીને,
અજાણ્યો રમતનો મુજને સમજાવતા થઇ જાવ,

પાસા કોઇ જો પડી પણ જાય ખોટા કોઇક ભુલે,
અવળા પાસા સવળા કરી ચલાવતા થઇ જાવ,

બાળક જ્યારે પડે ત્યારે જ એ શીખે છે ચાલતા,
ઉભો કરી મુજને પાછા પથ સુજાડતા થઇ જાવ,

રમી લઇશું હર બાજી તુજ સંગ,પણ એક શરતે,
જીત્યેથી તુજને મળુ,હાર્યે દિલે વસાવતા થઇ જાવ.

નીશીત જોશી 18.11.11

तुम मेरी ही हो


उस दिन तुम सहमी सहमी,
शरमाती, छुईमुई सी,
गभराती, डरी डरी सी,

फिरभी,

मनमें नव आनंद लिये,
मीलनका नव उन्माद लिये,
बैठी थी नयी दुल्हन बनकर,
मनमें अजीब ईन्तजार ले कर,

आज भी लगती हो मुजे वैसी ही,
चाहे बरसो बीते, उम्र बीती,
पदवी बदली,

लेकीन हो उस दिन जैसी ही,
मेरे लिये तो आज भी तुम वही हो,
जैसी थी वैसी ही हो, तुम मेरी ही हो ।

नीशीत जोशी 17.11.11