આજના શુભદીને એક બાપ તરફથી પોતાના સંતાનને


શીખવ્યુ પકડીને આંગળી રાહ ચાલતા,
સમયે સાથ આપજે મુજને રાહ ચાલતા,

ભાણાવીને સામર્થ બનાવવાની છે ફરજ,
ગણીને ન ભુલજે સાથોસાથ રાહ ચાલતા,

પર સેવા ધરમ બનાવજે તુજનો જગમા,
ન મુકતો જરુરતમંદોને એમ રાહ ચાલતા,

કરજે સેવા ધરડાઓની મળશે આશીર્વાદ,
કળયુગી પ્રદ્યુશણ ભુલજે તુજ રાહ ચાલતા,

હિસાબ રાખે છે ચિત્રગુપ્ત ઉપરના માળે,
ન કરજે ગૉટાળા જીવનમા રાહ ચાલતા,

બાપ છુ તારો શીખામણ તો આપી જ શકુ,
માનશે તો કંટક થશે સરળ રાહ, ચાલતા.

નીશીત જોશી 19.06.11

Advertisements

क्या करना है


यह एक मन की भावना है, कृपिया कोइ भी अपने दिल पे न लेवे |

वोह महल देख क्या करना है,
कहो तुम्हे इश्क क्या करना है,

अमर हो गये लोग प्यार करके,
दास्तां सुन तुम्हे क्या करना है,

जी को मचलाना छोडो मोज करो,
तुम्हे कहां जीना दुस्वार करना है,

इश्क कोइ खेल नही चाहे वो खेले,
यह समंदर है डुबके पार करना है,

जज्बात अलग नही होते इश्क में,
दिल तुटने पर भी प्यार करना है,

इतिहासके पन्नो पे चडता है नाम,
तुम्हे तो ताजमहल देखा करना है,

कब्रमेंभी सुकु मीलता है एक फुलसे,
तुम्हे दिलकी बीती से क्या करना है ।

नीशीत जोशी 18.06.11

માટીના માનવી


ક્યાંથી ભીનાશ માટીમાં લાવવી અહી,
બધા જ બન્યા માટીના માનવી અહી,

હોત જો ભીનાશ એ માટીમા સ્નેહની,
ન બનત આમ નીશ્ઠુર માનવી અહી,

હોત જો ભીનાશ એ માટીમા પ્રેમની,
ન બનત આમ હવસી માનવી અહી,

હોત જો ભીનાશ એ માટીમા દયાની,
ન બનત આમ એ ક્રુર માનવી અહીં,

હોત જો ભીનાશ એ માટીમા માયાની,
ન બનત આમ સ્વાર્થી માનવી અહીં.

નીશીત જોશી 17.06.11

પ્રેમમા અમે


પુરા સંરજામ સજાવીએ પ્રેમમાં અમે,
અંજામનો ડર ન રાખીએ પ્રેમમા અમે,

આવે તોફાનો દરિયામાં એ માલુમ છે,
હિમ્મત ન ક્યારે છોડીએ પ્રેમમા અમે,

ડાળ તુટવાનો ડર નથી હોતો પક્ષીને,
આત્મનાવિશ્વાસથી ઉડીએ પ્રેમમા અમે,

વમળ ફસાવી ડુબાળી જાય આમ તો,
પાતાળેથી મોતી કાઢીએ પ્રેમમા અમે,

હશે નહી મળતો હોય સૌને એવો પ્રેમ,
યાદોમા જીવનને જીવીએ પ્રેમમા અમે,

કહે છે ઝખમ લાગે, ધાવ બને નાસુર,
યાદોના લેપથી રુઝાવીએ પ્રેમમા અમે,

ક્યાં જાણતા હતા થયો જ્યારે એ પ્રેમ,
થયો છે, સુખ અનુભવીએ પ્રેમમા અમે.

નીશીત જોશી 16.06.11

શું એવુ ન થાય?

દિવાલો પર લાગેલી તસ્વીર ભાળીને,
તુ બહુ યાદ આવે છે,
હોત જો તુ,
ભીજાંવત મુજને વહાલથી,
સમજાવત મુજને વહાલથી,
ફેરવત માથે હાથ વહાલથી,
પણ શું કરૂ?
કુદરત પણ રુઠી છે મુજથી,

શું એવુ ન થાય?
મનાવી લઇ કુદરતને,
એ તસ્વીરથી બહાર આવે તુ,
તુજ ખોળે માથુ મુકી ઉંઘી જાવ….

આવ ને…. ‘માં’ ,
તુજ સંગ વાતો કરવાનુ બહુ મન છે.

નીશીત જોશી 15.06.11

चाहे वैसे रख


यह जीन्दगी तेरी ही है तु चाहे वैसे रख,
यह जान तेरे ही चरणोमे जाये वैसे रख,

किसीके आंखोमे न आये एक बुन्द आंसु,
किसीके लिये कुछ करगुजर जाये वैसे रख,

जात मजहब की कश्मकशमे पडे है लोग,
परायोको दिलसे अपना बना जाये वैसे रख,

ओजल नही फिरभी नादानोके लिये ओजल,
ज्यादा वोह भी नादानी न कर जाये वैसे रख,

परदे मे रहेनेकी आदत है तुजे परदा ही सही,
जब चाहे मुजे तेरा दिदार मील जाये वैसे रख ।

नीशीत जोशी 14.06.11

हो गया


आयना जब पाश पाश हो गया,
दिल मेरा मरीजेखाश हो गया,

धोखा दे गयी कमबख्त आंखे,
महोब्बतका परदाफाश हो गया,

मर जाते बुदजील कहेता जहां,
जीना अब मंजीलेआश हो गया,

फुलोकी खुश्बु से खुशनुमा था,
बाग भी अब तहसनाश हो गया,

गुजार देते ताउम्र यादोमे तेरी,
एक ख्वाब भी तारोताश हो गया,

दिवानगीका कुछ तो हुआ असर,
नाम जुडनेसे चिरागेखाश हो गया ।

नीशीत जोशी 13.06.11