આયનો પણ રડવા લાગે છે

આયના સામે જવાથી ખસવા લાગે છે,
જુવો આ આયનો પણ રડવા લાગે છે,

જે શરમાઇ જતો સામે ઉભા રહેવાથી,
આજે એ સામેથી ખસો કહેવા લાગે છે,

જોઇ પ્રતિબીંબ ઘમંડ થયેલો હું પોતે છુ,
પાસે જવાથી અજનબી લાગવા લાગે છે,

મંદીરે ઇશ્વર પાસે માગવા પુજે છે લોકો,
ચડાવવા પૈસા ખીસા ફંફોળવા લાગે છે,

હશે, નસીબ બદલાયા કરે સૌના અહીં,
કાળી રાત પછી સવાર પડવા લાગે છે,

આયના સામે જવાથી ખસવા લાગે છે,
જુવો આ આયનો પણ રડવા લાગે છે….

નીશીત જોશી

Advertisements

दुर किये नही

जीन्दगी बसर कर गये मगर जीये नही,
हालत पे कभी अपनी भरोषा किये नही,

गुजर जाता रहा कारवा युहीं बे-मंजील,
राहोको कभी मंजीलका रास्ता दिये नही,

मुश्किलसे मिली थी महेफिल सजानेको,
महेफिलमे कभी बुजे चीराग जलाये नही,

नजरोके जाम पीने दौड पडे शराबी जैसे,
प्याला मीले वैसा तो सुरा कभी छुये नही,

पतजड वसंतकी कहानी बहोत थी कहनेको,
किसीसे मनचाहे मौसमका जीक्र किये नही,

गर पुछ लेगा वो कभी भी राह चलते चलते,
कह देगे तेरी यादोको सीने से दुर किये नही ।

नीशीत जोशी

વાત આપણે પછી કરીશું

એ અંધારા અજવાળાની વાત પછી કરીશુ,
એ કરેલા ખોટા સાચાની વાત પછી કરીશુ,

આ દુનીયા છે તે બધુ કહેશે જે દેખાશે તેને,
દુનીયાની વ્યર્થ વાત આપણે પછી કરીશુ,

ખુબસુરત છે તુજ સાથ ‘ને છે હાથમા હાથ,
ખોટી પ્રેમડંફાસની વાત આપણે પછી કરીશુ,

નસીબથી મળ્યો સમય સંગ ગુજારવાનો,
એ વિરહ વેદનાની વાત આપણે પછી કરીશુ,

નીહારીએ છીએ એકબીજાને ચાંદની રાતમા,
તારલા તોડવાની વાત આપણે પછી કરીશુ,

મળી ગયા કોહીનુર સમા આપ સોગાદ સ્વરૂપે,
ડુબી,મોતી કાઢવાની વાત આપણે પછી કરીશુ,

અત્યારે છીએ, જીવી લઈએ અત્યારે જ સંગ,
જન્મોજન્મ મળવાની વાત આપણે પછી કરીશું.

નીશીત જોશી

जन्मदिन की बधाई देने पर आप सभी प्यारे मित्रो का दिलसे आभार…………


जन्मदिन की बधाई देने पर आप सभी प्यारे मित्रो का
दिलसे आभार…………
હુ જન્મ-દિનની ઉજવણી કરૂ કે કહુ,
જીવનમાંનુ એક વર્ષ ઓછુ થયુ છે,

કરવાનુ છે ઘણુ હજી આ જીવનમા,
સમયમાંથી એક વર્ષ ઓછુ થયુ છે,

જવાબદારીઓ ઘણી મુકાઇ છે માથે,
પુરી કરાશેમા એક વર્ષ ઓછુ થયુ છે,

ઇશ્વર પણ આપે કર્મ જ્ઞાન શાત્ર થકી,
કરી લેવાશેમા એક વર્ષ ઓછુ થયુ છે,

શીખવાનુ બાકી રહ્યુ હજી જીવનજ્ઞાન,
સમય વેડફતા એક વર્ષ ઓછુ થયુ છે,

હસશો બધા હસીને ભુલી જજો બધુ જ,
એ રાખજો યાદ એક વર્ષ ઓછુ થયુ છે,

ઉજવણીની માંગણી લાગે છે વ્યાજબી,
પહોંચવા મંઝીલ એક વર્ષ ઓછુ થયુ છે.

નીશીત જોશી

‘होली है’


बृज मे आयो है नटखट वो नंदलाल खेलने को होली,
गलिया बिच ऊडे रे गुलाल लालोदुलारो खेले रे होली,

रंग बेरंग से रंगातो नाचतो गातो मतवालो खेले होली,
संगी साथी मारे पीचकारी गोपीयन संग खेले रे होली,

पकड पानीमे, किचडमे डाल गोपीयनको खेलावे होली,
‘होली है’ बोल बोलके सता सताके कन्हीयो खेले रे होली ।

नीशीत जोशी

खेलुंगी होली


भरी पीचकारी मारे मोरो कान्हा,
पकडे बैया रंगे मोके मोरो कान्हा,

न छोडुगी अब चाहे कुछ भी हो,
भले खुब सतावे मोके मोरो कान्हा,

पकड उसे भर लुंगी ओके मोरी बैया,
न छुडा पावेगो नटखट मोरो कान्हा,

चोली पहनाके नचाउंगी ओके मै तो,
चुनरी ओढाउंगी नाचेगो मोरो कान्हा,

सालभर तोडी फोडी मटकी मोरी उने,
मोरी बारी है कहुंगी करेगो मोरो कान्हा,

रंग, भंग, ठीठोरी कर, खेलुंगी होली,
खुदके ही रंगमे रंगायेगो मोरो कान्हा,

सब संग खेलुंगी होली ये वादा मोको,
पहेले तारो रंग ही लागेगो मोरो कान्हा,

चडा दे हर रंग मोपे आज खेल होली,
दुजो रंग न चड पाये मोपे मोरो कान्हा ।

नीशीत जोशी

कैसे

तुजे छोडकर मै कैसे जी पाउंगा,
पकड से तेरी मै कैसे छुट पाउंगा,

आये तेरी सुनहरी याद सपनो मे,
वो तुटने के डरसे कैसे सो पाउंगा,

भुल कर भी ना कहना भुलने को,
चार दिन भुल के कैसे काट पाउंगा,

रुठ जाओ मनानेसे मानभी जाओगे,
ये तेरी फितरतको कैसे जान पाउंगा,

जानते हो तब भी मुह खुलवाते हो,
तुज जैसा प्यार और मै कहां पाउंगा,

प्रेम-प्याला पी लिया जब तेरे नामका,
अब दुसरे मयखाने मे कैसे जा पाउंगा,

जानते हो हर बात मनकी भलिभांती,
ले लो आहोशमे तभी नाम कर पाउंगा ।

नीशीत जोशी