જો દિવસ કેવો નીકળ્યો છે


બારી ખોલ ને જો દિવસ કેવો નીકળ્યો છે,
સુંદર આકાશમા જો તે કેવો તો નીખર્યો છે,

કોયલનો કલબલાટ, એ કબુતરોનુ ઉડવુ,
મોરનો કર્ણપ્રિય ટહુકો આભે જાણે પહોચ્યો છે,

દોડતી આવે તુ અને શરમાય પણ જાય તુ,
જોઇ અરિસો તુજને જો તો આજે કેવો ખીલ્યો છે,

પહેલી કિરણ પડતા ચહેરા પર તુજના જો,
પહેલો પ્રહર પણ આજે એવો તો મસ્ત જુમ્યો છે,

હરખાય છે અને નૃત્ય પણ કરે છે તુ, પણ જો તો,
સાંભળી તુજ ગાયન, દિવસ પણ સ્મરણિય ઉગ્યો છે .

નીશીત જોશી

Advertisements

4 comments on “જો દિવસ કેવો નીકળ્યો છે

 1. Mukund Joshi કહે છે:

  સુંદર રચના. સાથે નો ફોટોગ્રફ પણ બહુ સુંદર છે. બન્ને એક બીજાને મુખરિત કરે છે.
  મુકુંદ જોશી

 2. shilpa prajapati કહે છે:

  woow really nice one.. keep it up..
  jo divas aaje pan tari yaad ma ugyo ne tane yaad karta athamva avyo bas tara viraha no suraj ughi ne mane roshni aapto aavyo divas..
  *
  http://zankar09.wordpress.com/
  http://shil1410.blogspot.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s