शुक्र मानते है


उनसे उनकी मंजीलका पता पुछा नही जाता,
फरिस्तोको भी वहां तक जाया नही जाता,

महोब्बत हो जाती है महोब्बत की नही जाती,
चल पडे जो उस राह पे उनसे लौटा नही जाता,

बिन मांगे बिन कहे मील जाता है वहां सबकुछ,
उनके दरबारमें कोइ भी मायुस पाया नही जाता,

जैसी जीतनी जिसकी औकात संभालने को यहां,
औकात से ज्यादा या औकात से कम पाया नही जाता,

शुक्र मानते है उन परवरदिगार का, मिलती है सांसे,
बीना याद किये उन्हे एक भी पल बिताया नही जाता ।

नीशीत जोशी

Advertisements

માણસ

માણસ ક્યાં માણસમા હોય છે,
માણસ હમેંશા જાતમા હોય છે,
કરે છે ફતવા પોતાના કર્મોના,
માણસ કર્યુ પોતેના વહેમમા હોય છે,
ફુલો વણમાગ્યે આપે છે સુગંધ,
માણસ આપ-લેના સ્વાર્થમા હોય છે,
બનાવ્યુ ઇશ્વરે રૂધીર સૌનુ લાલ રંગનુ,
માણસ હિન્દુમુસ્લીમના સ્વાંગમા હોય છે,
તુટે છે ભ્રમ જ્યારે પુરી થતા દોડાદોડી,
માણસના ત્યારે પગ કબરમા હોય છે.

નીશીત જોશી

મળ્યા તમે

મળ્યા તમે, હતા અજાણ્યા, પોતાના થઈ ગયા,

કરમાય ગયેલા અમે, જાણે ખીલતા થઈ ગયા,

મોકલ્યો જે સંદેશો લાગ્યુ જાણે રૂબરૂ મળ્યા તમે,

ખાલી બોટલનો ભરેલો છેલ્લો પ્યાલો થઈ ગયા,

શોધતા હતા દુનીયામા, એ હમનસીબને, ત્યારે,

આવ્યા આપ, ફેલાવી હાથ, હાથની લકીર થઈ ગયા,

ન કરતા કોઇ મજાક જેમ કરે છે બની બેવફા,

કહેશો પાછળથી આપ કે આ તો પાળીયા થઈ ગયા.

નીશીત જોશી

પ્રેમપથ

એક રાહ પર નીકળી પડ્યા અમે,
હતા એ રાહથી અજાણ્યા અમે,

હતા ઘણા પથ્થરો રાહ પર,
વજનદાર પથ્થરોને હટાવ્યા અમે,

કાંટાઓથી ભરપુર રસ્તો હતો એ,
નીતરતા રક્તે રાહપર ચાલ્યા અમે,

અમાસનો ચાંદ નીહાળતો હતો અંધારે,
હ્રદયમા દિવો પ્રગટાવી ચાલ્યા અમે,

ડર ભુલા પડવાનો પથ વિહીન થવાનો,
કેમ કરી આગળ પગલા માંડ્યા અમે,

કરી ઇશ્વરે વરસાવી અમીકૄપા અમ પર,
રાહદાર બનાવી તુજને સાથ ચાલ્યા અમે,

આજે એ પ્રેમપથ લાગે છે સુહાળો,
આપના હાથ પકડી જીવનસાથી બન્યા અમે.

નીશીત જોશી

क्यों ?

जिन्दगी चाहे हो विरान जहांमे,
जहांसे मोडके मुह अपना, उसे सताये क्यो ?

गुजरनेवाली हे गुजर जायेगी,
दोस्तोको दे कर वास्ता, मजबुर करे क्यो ?

खुदने तो ले ली है तकलिफे इतनी,
दोस्तोको वाकिफ कर, दर्द उनका बढाये क्यो ?

जिसने दीया हो मकसद जीने का,
उसे भीगी नमकीन आंखे दिखाये क्यों ?

नीशीत जोशी

હું તો તેના હ્રદયમા જીવી રહ્યો છુ


હ્રદયમા પડેલા ધાવો ગણી રહ્યો છુ,
હું ગમના દરિયામા ડુબી રહ્યો છુ,

દોડ્યો ઘણો રણમા મૄગજળ જોઇને,
એક ટીપા પાણી માટે તરસી રહ્યો છુ,

મજધારથી કીનારો છે ઘણો દુર,
નથી આવડતુ તરતા છતા તરી રહ્યો છુ,

ના બચાવતા મને ઓ બચાવનારાઓ,
હું તો તેના હ્રદયમા જીવી રહ્યો છુ .

નીશીત જોશી

સુંદર બાગને કરમાવો છો તમે

ભરી ભરી ને જામ છલકાવો છો તમે,

જીન્દગીને આમ બેફામ વેડફાવો છો તમે,

ખબર હતી નહી મળે એ નીર્દય,

તેના માટે જ દિવસોને વીતાવો છો તમે,

પાથર્યા કંટક તુજ પથ પર જાલીમે,

ફુલોની કાલીન પર તેને ચલાવો છો તમે,

કર્યો તેને તમે પ્રેમ અપાર, માટે જ,

આપેલા નાસૂર ઘાવોને ભુલાવો છો તમે,

હવે આપો નવ પથ આ જીવનને,

શા માટે સુંદર બાગને કરમાવો છો તમે.

નીશીત જોશી