અભાવ થી બદલાતા સ્વભાવ જોયા

અભાવ થી બદલાતા સ્વભાવ જોયા,
પોતાના ને થતા પારકા જોયા,
ભાઇ ભાઇઓ ના ઝગડાઓ જોયા,
પત્ની ના રુપ બદલાતા જોયા,
બાળકો ના બદલાયેલા બોલ જોયા,
મિત્રો ના મોહરા બદલાતા જોયા,
હંમેશા સાથે રહનારાના મોઢા ફરતા જોયા,
કામકરનારઓ ના મોઢા ચડેલા જોયા,
અભાવ જ છે આના મુળભત કારણ ‘નીશીત’,
જેનેથી માણસો ના સ્વભાવ બદલાતા જોયા……

નીશીત જોશી

Advertisements

4 comments on “અભાવ થી બદલાતા સ્વભાવ જોયા

 1. anny કહે છે:

  keep it up yaar

  i awys waiting for ur rachna

 2. Tarun કહે છે:

  bahu j saras
  bahu j prasangik rachana che.
  abhinadan.
  aagar vadhata raho evu shubh kamana.

  Tarun Joshi

 3. swami rishi કહે છે:

  you write very well nishitbhai !keep it up and also visit my blog http://vishwachetna.wordpress.com

  blessings
  swami rishi

 4. Ch@ndr@ કહે છે:

  abhav thi badlaata swabhav joya,,,

  “kharekhar umadaa lakhaN che”

  Ch@ndr@

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s