એ ગુમાન છે

ન કરજો કોઇ મન માની , કરી શકશો, એ ગુમાન છે,

ન જતાવજો કોઇને હક તમારો, એ પણ તો એક ગુમાન છે,

માન, અપમાન, સ્વાભિમાન, આ છે શબ્દોના ખેલ,

ખેલી શકશો એ ખેલ આપમેળે, એ પણ ગુમાન છે,

સપડાવવુ , છોડાવવુ, બધુ છે ‘તેને’ આધીન,

રજ પણ બની શકીયે તેની, એ જ ગુમાન છે,

છે બધાનો ‘તે’,  છે સાથે બધાની ‘તે’ ,

સમર્પીત થઈ જીવવુ તેને, એ જ ગુમાન છે

નીશીત જોશી

Advertisements

One comment on “એ ગુમાન છે

  1. shilpa pathak કહે છે:

    સમર્પીત થઈ જીવવુ તેને, એ જ ગુમાન છે

    very nice guman saru che…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s