પહેલો જ પ્યાલો એવો પીધો છે

એવુ તે પીવાડાવ્યુ કે ફના થઈ ગયા અમે,

હતા જે મનસુબા બાકી હવે ભુલી ગયા અમે,

ન રહ્યા કોઇ કામના આ જગ માટે હવે,

જ્યારથી તારા દર ના મહેમાન બની ગયા અમે,

આ સોદો એવો છે જે દિલની સમજમાં જ આવે,

ધુંટડો ભરી જુઓ આપમેળે, અનુભવ કરી ગયા અમે,

ઇચ્છા હજી છે કે પ્યાલા ભરી ભરી પીયે,

ના કહેતો નહી તુ હવે  હા પાડી ગયા અમે,

પહેલો જ પ્યાલો એવો પીધો છે અમે,

બધી અક્કલ હોશીયારી ભુલી ગયા અમે.

નીશીત જોશી

Advertisements

5 comments on “પહેલો જ પ્યાલો એવો પીધો છે

 1. પહેલો જ પ્યાલો એવો પીધો છે અમે,

  બધી અક્કલ હોશીયારી ભુલી ગયા અમે.
  sundar…

 2. Ch@ndr@ કહે છે:

  evu te pivdavyu ke fana thai gaya hame
  hata je mansuba baaki have bhuli gaya ame
  badhi akkal hoshiyari bhuli gaya ame.

  Ch@ndr@

 3. Dilip Gajjar કહે છે:

  બધી અક્કલ હોશીયારી ભુલી ગયા અમે. Very Nice Nishitbhai…keep it up.

 4. himanshu patel કહે છે:

  પહેલો જ પ્યાલો એવો પીધો છે અમે,
  બધી અક્કલ હોશીયારી ભુલી ગયા અમે.
  sari vaat che

  meet me @ http;//himanshupatel555,wordpress.com

 5. shilpa pathak કહે છે:

  wow bhuj saras jakas
  akhi poems bhu saras
  re ame pan tamra lakhan par fana thai gaya
  keep it…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s