खयाल आया

[b]आप को देखा तो यह खयाल आया,
सोते सोते आपका हसीन ख्वाब आया,

काले काले नयन कजरारेने मारे तीर,
उस तीर लगने से दिल को सुकुन आया,

काले घने बाल देखा तो यह खयाल आया,
वोह आसमां के घने बादलो का खयाल आया,

आपके मदहोश गुलाबी गालो का क्या कहेना,
बागो की गुलाब की कली का खयाल आया,

आपके नसीले होठो से चड गया नशा,
इन्द्र की मदिराके प्याला का खयाल आया,

बनाया है आपको कुदरतने बडे ही फुरसत से,
इश्वर के लाजवाब करिश्मे का खयाल आया |

नीशीत जोशी

Advertisements

અભાવ થી બદલાતા સ્વભાવ જોયા

અભાવ થી બદલાતા સ્વભાવ જોયા,
પોતાના ને થતા પારકા જોયા,
ભાઇ ભાઇઓ ના ઝગડાઓ જોયા,
પત્ની ના રુપ બદલાતા જોયા,
બાળકો ના બદલાયેલા બોલ જોયા,
મિત્રો ના મોહરા બદલાતા જોયા,
હંમેશા સાથે રહનારાના મોઢા ફરતા જોયા,
કામકરનારઓ ના મોઢા ચડેલા જોયા,
અભાવ જ છે આના મુળભત કારણ ‘નીશીત’,
જેનેથી માણસો ના સ્વભાવ બદલાતા જોયા……

નીશીત જોશી

હ્રદયનુ ઉંડાણ માપવા અંદર ઉતરવુ પડશે

હ્રદયનુ ઉંડાણ માપવા અંદર ઉતરવુ પડશે

કેટલી જગ્યા છે અંદર જાણવા રહેવુ પડશે

મળે જો કોઇ બીજુ ન માની લેતા પારકા

બનાવી પોતાના મન ને સંભાળવુ પડશે

હશે અંદર ઘણા ઘાવો લાગેલા છે પોતાઓથી

મલ્હમ લગાવજો ઘાવ પર તેને રૂજાવવુ પડશે

ધ્યાન રાખજો કોઇ પાછુ આવી તોડફોડ ન કરે

સંભાળજો તોફાનીઓને પણ સુપ્રત કરવુ પડશે

ન ડરી જતા આવે જો એ આંધી કે તોફાનોથી

સમય આવ્યે એ તોફાનોને પણ સમવુ પડશે

નીશીત જોશી

वोह छुपाते है

कहते है खुद की सबके दिलो को चुराते है,

मगर देखा हमने वोह अपना गम छुपाते है,

बारीस में चलना उसे पसंन्द है बहोत,

दरअसल बारीसमें अपने अश्क छूपाते है,

बाते करना हसना हसाना आदत है उनकी,

असलमें वोह अपनी पुरानी यादे छुपाते है ।

नीशीत जोशी

એ સંભવ નથી

krishna gopi on boat

તુ ચીત ચોરે કે ચીર મારા,

હુ જમુના તટે ન આવુ એ સંભવ નથી.

હુ પ્રિય તારી તુ પ્રિયતમ મારો,

દિલ કોઇ બીજાને આપુ એ સંભવ નથી.

તુ આંખોથી આંખો મેળવી રાખ,

હુ મારી પલક નમાવુ એ સંભવ નથી.

તુ માળી મારો હુ કળી છુ તારી,

તો પણ ન જો ખીલુ એ સંભવ નથી.

તુ વાંસળી વગાડી નચાવ મને,

પગે ધુધરૂ ન બાંધુ એ સંભવ નથી.

તુ વાંસળી વગાડી કરે ઇશારો,

હુ મધુવન ન આવુ એ સંભવ નથી.

તુ રહે સાથો સાથ મારી,

હુ દુનીયાની ભીડમા ખોવાવ એ સંભવ નથી.

તુ તારણહાર છો મારો,

હુ દરીયામા ડુબી જાવ એ સંભવ નથી.

નીશીત જોશી

એ ગુમાન છે

ન કરજો કોઇ મન માની , કરી શકશો, એ ગુમાન છે,

ન જતાવજો કોઇને હક તમારો, એ પણ તો એક ગુમાન છે,

માન, અપમાન, સ્વાભિમાન, આ છે શબ્દોના ખેલ,

ખેલી શકશો એ ખેલ આપમેળે, એ પણ ગુમાન છે,

સપડાવવુ , છોડાવવુ, બધુ છે ‘તેને’ આધીન,

રજ પણ બની શકીયે તેની, એ જ ગુમાન છે,

છે બધાનો ‘તે’,  છે સાથે બધાની ‘તે’ ,

સમર્પીત થઈ જીવવુ તેને, એ જ ગુમાન છે

નીશીત જોશી

પહેલો જ પ્યાલો એવો પીધો છે

એવુ તે પીવાડાવ્યુ કે ફના થઈ ગયા અમે,

હતા જે મનસુબા બાકી હવે ભુલી ગયા અમે,

ન રહ્યા કોઇ કામના આ જગ માટે હવે,

જ્યારથી તારા દર ના મહેમાન બની ગયા અમે,

આ સોદો એવો છે જે દિલની સમજમાં જ આવે,

ધુંટડો ભરી જુઓ આપમેળે, અનુભવ કરી ગયા અમે,

ઇચ્છા હજી છે કે પ્યાલા ભરી ભરી પીયે,

ના કહેતો નહી તુ હવે  હા પાડી ગયા અમે,

પહેલો જ પ્યાલો એવો પીધો છે અમે,

બધી અક્કલ હોશીયારી ભુલી ગયા અમે.

નીશીત જોશી