કંઇક મારા વિશે

નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,

નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,

નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને

ફક્ત છું નીશીત, રહેવા દો મને એક વ્યક્તી નીરાલો


નીશીત જોશી

Advertisements

51 comments on “કંઇક મારા વિશે

 1. hitesh joshi કહે છે:

  wah wah excellent peom you are such a wornderful person
  vanchi ne maza aawi gay congratulation

 2. hiteshbhai joshi કહે છે:

  વાહ વાહ ફરી એક વખત આપને મારા અંતર ના અભિનનદન અમે છોડીશુ નહી ખુબ જ સુન્દર છે

 3. Neela કહે છે:

  આપ છો જ નિરાળા

 4. Bina કહે છે:

  Sunder kaavya rachana! Aapno blog joyo, bahu saras!

 5. Pancham Shukla કહે છે:

  મઝાનો બ્લૉગ. નવું નવું આપતા રહો.

 6. chetna કહે છે:

  Farach chhan… !!!!!!!!!

  Kubaj sundar… !!!!!!!!!!

 7. Tarang Soni કહે છે:

  Jay SHree krishna Nishitbhai. I am Tarang from Ahmedabad right now in Africa. I am very glad to see your blog. I am very big fan of Gujarati shayari’s and kavita. Tell me one thing if i want to save your gujarati shayaris or kavita how i save in my computer?If possible please help me with reply. If i want to right in gujarati how i right in my mail or any where in pc? waiting for your reply.JAy shree krishna again

 8. arvindadalja કહે છે:

  ભાઈ શ્રી નિશિત

  આમ તો કાવ્યમાં મને બહુ સમજ પડતી નથી તેમ છતાં આપના કાવ્યો માણવા ગમ્યા. અભિનંદન. લખતા રહેજો.
  સમય મળ્યે આપની અનૂકુળતાએ માર બ્લોગની મુલાકાત લેવા મારું હાર્દિક નિમંત્રણ છે. અચુક પધારશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો તો આનંદ થશે.
  સ-સ્નેહ
  અરવિંદ મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

 9. Biren Gopani કહે છે:

  Munga Prani ni Vyatha khubaj gami. thnks

 10. deepak parmar કહે છે:

  Hi nishit,

  such nice blog… keep writing …

  best of luck…

  Regards,
  Deepak Parmar
  http://www.deepakparmar.wordpress.com

 11. mana કહે છે:

  always good thoughts
  good presenttation
  like to know abt more u but not getting in blog
  hope will fulfill

 12. Ramesh Patel કહે છે:

  Fragrance of words enjoyed from your verses.

  Congratulation.

  Ramesh Patel(Aakashdeep)

 13. maya કહે છે:

  નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,

  નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,

  નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને

  TO PAN TMARA SAHBDO MA GUCHVTI JAY CHA AA MAYA
  REALLY VERY NICE UR WRITING……..BEST OF LUCK
  REGARDS

 14. arpen કહે છે:

  હજી પણ પ્રેમને તરસે તમારી યાદનો ટહુંકો
  અમારા કાનમાં રણકે તમારી યાદનો ટહુંકો

  કહીં એફાંત સાગરમાં સજાવી પલકો મોતીથી
  નિશા ઝાકળ ભરી વરસે તમારી યાદનો ટહુંકો

  વસંતી વાયરા વાયે સુંગંધિત પુષ્પથી જ્યારે
  વિયોગી દિલ બની તડપે તમારી યાદનો ટહુંકો unknow shayar

  આજે પહેલી વખત તમારી રચના વાચી બહુજ સરસ લખો છો આપ્

 15. heena કહે છે:

  TAME TO TAMARI PEHCHAN BAHU SARAS RITE AAPI BAHU J SARAS SABDO NI MAYAJAL AAVDE CHE TAMANE

 16. heena કહે છે:

  REAALY TOO GOOD CONGRATULATIONS NAVI NAVI
  POEM AAPTA RAHO AEVI APEXA

 17. sulay patel કહે છે:

  hi
  tamari kavita ma kai jadu chhe.
  ajab no nasho chhe.

 18. Tarang Soni કહે છે:

  Jay shree krishna Nishitbhai,
  very nice blog, i have been visited before also and today again really its good. tamari pase koi dikri vidai i poem k sahitya hoy to pls mokalsho. waiting for yr reply. and carry on like this.regards to all

 19. vkvora, Atheist, Rationalist કહે છે:

  આ ઈન્ટરનેટવાળા, બ્લોગવાળા અને યુનીકોડવાળાએ ક્યાં ને ક્યાં ખુણે ખાંચરેથી માણસોને ભેગા કર્યા છે.

  ફક્ત છું ‘નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો.

 20. parthivi કહે છે:

  gone through yr heartily written creations and really no words for them.. keep it up and all the best.

 21. parthivi કહે છે:

  gone through yr heartily written words and really no words for them.. keep it up and all the best.

 22. Allen કહે છે:

  nice peom sir,

  keep it up to save our mother toung

  future will need people like you.

 23. Dr. Chandravadan Mistry કહે છે:

  Congrats Nishit ! All the Best for your Blog !
  You are invited to my Blog CHANDRAPUKAR…
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

 24. શબ્દોના સંગાથીનો શબ્દ થકી પરીચય
  .
  પરીચયની નિરાળી રીત.
  આ રીત ગમી.

  સુંદશર બ્લોગ.

 25. Mayur Prajapati કહે છે:

  wah nirala ‘NISHIT’

  khub j saras

  visit my blog & leave your valuable comment.

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

 26. K.B.KOTAK કહે છે:

  NISHIT BHAI KYA BATAE HUM KIS BAT KI SARAAHANAA KARE
  YAHAAN HAR BAT ANAMOL HAI AAP EK AADARSH HO
  TUM VO CHAND HO JO ANDHERE ME BHI CHAMAK TA HAI
  HAM AABHARI HAI ORAKUT KE KI AAP KI DOSTI MILI
  HUM AABHARI HAI AAPAKE JO HAR BAR HAME APANAA SAMAJ KE
  KUCHH NA KUCHH SIKHAYA HAI TUM GRET HO SUPAR GRET
  JAY JALARAM
  K.B.KOTAK

 27. Deep Acharya કહે છે:

  Dear Nishit,

  Your all the Poems & Shayaris are very nice & full of feelings.
  Very catchy presentation & creation.
  Good Luck & All the Best…

  keep Posting…

  Thank you,
  Regards,
  Deep Acharya
  Ahmedabad

 28. Dr Sant Swami કહે છે:

  જય સ્વામિનારાયણ
  જ્યા ન પહોચે રવિ , ત્યા પહોચે કવિ
  આજ આ સાચુ લાગે છે, કવિઓ પરિચય પણ કવિતામા જ આપશે.હવે આ નવી રિતિ તમારા નામથી શરુ થશે

 29. bhikhu h parmar કહે છે:

  આજે પહેલી વખત તમારી રચના વાચી બહુજ સરસ લખો છો આપ્

  Reply

 30. poonam કહે છે:

  નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
  ફક્ત છું ‘નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો….gr8… waah saras..!

 31. "માનવ" કહે છે:

  ફ્કત ચાર લીટીમાં પોતાની પુરી ઓળખાણ આપી દીધી…

  વાહ નીશીતભાઇ…

  “માનવ”

 32. "માનવ" કહે છે:

  ફ્કત ચાર લીટીમાં પોતાની પુરી ઓળખાણ આપી દીધી…

  વાહ નીશીતભાઇ…

  પાંચ અક્ષરમાં માપ્યું આખું જગ “નીશીત જોષી”

  “માનવ”

 33. ”દીપ” કહે છે:

  NishitBhai,

  Nice Blog,

  Welcome to Gujarati Blog Jagat.

  Best of luck and Keep writing 🙂

  Regards,
  Deepak Parmar
  http://www.deepakparmar.wordpress.com

 34. સોહમ રાવલ કહે છે:

  વાહ નીશીતભાઇ,
  ચાર લીટીમા આપનો પરિચય આપી દીધો….
  સરસ…

 35. dhavalrajgeera કહે છે:

  નથી હું કોઇ આભ કે તેમાનો તારલો,

  કાવ્ય લખતા રહેજો,અભિનંદન.

  Keep writing and let surfers enjoy.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 36. manubhai s valand કહે છે:

  nirav ,shital ane chho gazalona tarsya ‘nishit,tame !
  taras chhipe mari roj male jo tamari ek gazal mae!!
  thanks

 37. manubhai s valand કહે છે:

  nirav ,shital ane chho gazalona tarsya ‘nishit,tame !
  taras chhipe mari roj male jo tamari ek gazal mane!!
  thanks

 38. laaganee કહે છે:

  એક નિરાળા વ્યક્તિનો પરિચય પણ નિરાળો છે……
  આપનો બ્લોગ અવિરત વિકસતો રહે તે શુભકામના …..

 39. સોહમ રાવલ કહે છે:

  વાહ ભઇ,
  ચાર લીટીમાં આપે આપનો સુંદર પરિચય આપી દીધો.
  સરસ…આમ જ લખતા રહેજો…

 40. usha કહે છે:

  કવિતામાં ને કવિતામાં ઘણુંબધું કહેવાઈ જાય છે.

  તમારી કવિતા એજ તમારો પરિચય છે?..વાહ ભાઈ સરસ

 41. નીશીતભાઈ,

  તમે ખરેખર આભ માના તારલા જ છો, છતાં પણ નિરાલા બની ને રહો છો તેજ તમારી વિશેષતા છે. તમને ખુબ ખુબ અભિનંદન.

 42. Dr.Kishor કહે છે:

  આદરણીયશ્રી. નીશીતભાઈ

  આપ તો વીક કવિઓને બેઠા કરનારા છે,

  ખુબજ સરસ રચનાઓ છે,

  સુંદર બ્લોગ બનાવેલ છે,

  અવારનવર મળતા રહીશું.

  લિ.આપનો કિશોરભાઈ પટેલ

 43. ભરત ચૌહાણ કહે છે:

  પરિચયની નિરાળી રીત ગમી.

 44. Saralhindi કહે છે:

  ફક્ત છું ‘નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો……………well said

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !

 45. Bhumish કહે છે:

  ખુબ સુંદર,નીશીતભાઈ…

 46. bharatvaghela કહે છે:

  નથી તમે આભ કે નથી તમે તારલા,
  ગગન મંડળના છો તમે એક વિરલા,
  શબ્દો થાકી તમે રચી છે મમતા,
  રહ્યા છો તમે સદા મિત્રો ને ગમતા.

 47. Gujaratilexicon કહે છે:

  *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
  વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
  વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
  નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
  સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
  ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
  ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
  *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
  * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
  વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
  ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
  * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
  બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
  ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
  વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
  ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
  છે.
  * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
  ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
  ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
  શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
  શીખવી સરળ બની જશે.
  * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
  વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
  ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
  મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
  તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
  ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
  “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
  રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
  રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
  કટિબદ્ધ છે.
  *ગુજરાતીલેક્સિકોન વિશે : *
  45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
  ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
  સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
  *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
  મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
  વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
  ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
  લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
  *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
  (*http://global.gujaratilexicon.com/
  *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
  ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
  છે.
  ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
  ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
  આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
  લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
  ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
  રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
  વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
  સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
  વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
  શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
  સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
  Phone : +91 79 40049325 / +91 9825263050

 48. Gujaratilexicon કહે છે:

  આદરણીય શ્રી,
  જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
  ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
  વિગતો :
  તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
  સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
  સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
  આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

  નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s