તુજનો પ્રેમ


પિયુ, તુજનો પ્રેમ મુજને સતાવે છે,
આ મહેદીં નો રંગ પ્રેમ બતાવે છે,

તુજ કાજ લાવી ફુલોની પાંખડીઓ,
હ્રદયની ઉર્મીઓ ધડકન નચાવે છે,

તુજના સમણાં સેવતી નિહાળુ પથ,
આ સમીર મુજને પંપાળી હસાવે છે,

ન ભાળતા તુજને નમ થાય આંખો,
તુજનો અહેસાસ રડવાથી બચાવે છે,

સોળે શ્રિંગાર કરી તૈયાર છું આજ તો,
આટ આટલો ઇન્તજાર શાને કરાવે છે,

માની જવાની શર્તે રિસાય પણ જઇશ,
વિના તુજ રીસાયેલાને કોણ મનાવે છે?

નીશીત જોશી 26.05.12

क्युं है?


कोइ इतना हमे सताता क्युं है?
ना कह कर भी चाहता क्युं है?

नही रख सकते जज्बात पे काबु,
बेफिझूल बाते को बताता क्युं है?

समंन्दर मीला तब नहाये नही,
अब चुल्लु भर के नहाता क्युं है?

वफा कर के भी बेवफा कहलाये,
तौफे में मीले आंसु बहाता क्युं है?

मोहब्बत की है तो जुदाइ भी होगी,
बार बार यह आलम जताता क्युं है?

नीशीत जोशी 25.05.12

ચાલ પાછા આજે


ચાલ પાછા આજે છુપાછુપી રમી લઇએ,
એકબીજા ને એકબીજા માં કળી લઇએ,

તું શોધ મુજને હું શોધુ તુજને આજ અહી,
ચાલ આજ પ્રેમ દરિયા માં તરી લઇએ,

ક્ષતિજે મળવા નીકળ્યા છે ધરા ‘ને નભ,
ચાલ પહેલા આજ આપણે મળી લઇએ,

પ્રેમની કિતાબે આપણુ પણ હશે પ્રકરણ,
ચાલ ફરી આપણુ પ્રકરણ ભણી લઇએ,

પ્રેમમાં આવુ મળ્યાને વર્ષો ગયા છે વિતી,
ચાલ સમણાં ને ફરી વર્તમાન કરી લઇએ.

નીશીત જોશી 24.05.12

चले गये


किसने बात उडायी हम दफन हो गये ?
हम तो आज भी जीन्दा है दिल-ए-कूचा में उनके !!!!!!
******
रुकसत पे मेरी आंसू बहाके चले गये,
जज्बात अपने बखुबी सुनाके चले गये,

ता-उम्र हमसफर बनने की ख्वाईश थी,
हो गये है किसी और के बताके चले गये,

जी लेते उनकी खामोशीओ के साथ भी,
मोहब्बत को सरेआम जताके चले गये,

चूपचाप आये शहर-ए-खामोशा में जब,
कब्र पे रखके फूल हमे रुलाके चले गये,

मीला हो सुकून शायद कफन को चूमके,
सोयी हुयी इस लाश को जगाके चले गये ।

नीशीत जोशी 23.05.12

શોધુ છું


આ મહેંદી માં મુજ નામ શોધુ છું,
મુજને આપેલુ તે ઇનામ શોધુ છું,

રંગ તો ચડતો ચડી જશે આ હાથે,
તુજ હ્રદય માં બસ મુકામ શોધુ છું,

તરસ્યો રાખ્યો છે હજુ પણ જો ને,
બસ તુજ નયન નો જામ શોધુ છું,

શાને મુકુ?છો ને હોય રાહ પથરાળો,
તુજ પડછાયો ત્યાં સરેઆમ શોધુ છું,

નકામા થયાની મુજ ચર્ચાય વાતો,
તુજ સંગાથ પામવાનુ કામ શોધુ છું,

બદનામ કરે છે લોકો રખડુ કહી કહી,
તેઓ શું જાણે હું તુજનુ ગામ શોધુ છું.

નીશીત જોશી 22.05.12

करते है

चलो नयी जीन्दगी का आघाझ करते है,
पुरानी बिती हुयी को हम बाझ करते है,

चीलमन महकाके बनायें नया आशीयाना,
लो इसबार कोइ नया ही अंदाज करते है,

वादा करके भी जरुरत ना की कभी पुरी,
हर बात को तो वो नजर-अंदाज करते है,

मुद्दतो से साथ नीभाते रहे है उसका हम,
हम उसकी पुरी हर इह्तियाज करते है,

सीतम ढानेकी आदत पाल रखी है उसने,
चलो आज सीतमगर का इलाज करते है,

चलो ना,जलाते है उसके दिल में सिराज,
अंधेरोके डर से उजालो पे मिजाज करते है,

क्या कहें उसे जो औरत को समजे खीलौना?
उपरवाला भी कैसे पुरुष को सर्ताज करते है !!!

नीशीत जोशी 21.05.12
आघाझ=beginning,इह्तियाज=need,सिराज=lamp, candle 21.05.12

कुछ देर बाद ही सही


अपना प्यार तो होना ही था कुछ देर बाद ही सही,
चांद को छत पे उतरना ही था कुछ देर बाद ही सही,

बिस्मील जबसे बनाया उसे हमने उम्र भर के लिये,
घरोंदा दिल में बनाना ही था कुछ देर बाद ही सही,

शहेरो की गलीयो में काना फूसी होने लगी अब तो,
जुबा पे मेरा अफसाना ही था कुछ देर बाद ही सही,

कोठे पे आना,बालोको सवारना,तीरछी नजरे डालना,
वो दिल का समजाना ही था कुछ देर बाद ही सही,

बातो ही बातो में रूठना फिर मनाने पे मान जाना,
कुछ ओर नही सताना ही था कुछ देर बाद ही सही ।

नीशीत जोशी 20.05.12

यह विचार आया


अकेले बैठे तो यह विचार आया,
उस विचार में तेरा दिदार आया,

तबीब बन आये ईलाज के वास्ते,
जब विचार में दिल बीमार आया,

जन्नत की परीओ को जब सोचा,
तब विचार में तेरा श्रींगार आया,

बजाना चाहा तेरा तरुन्नुम कोई,
हाथो में तेरे नामका सीतार आया,

देने का सोचा कोई तौफा प्यार में,
विचार में सबसे बडा मीनार आया ।

नीशीत जोशी 18.05.12

ખોટી સમજત ગોપીઓને


ગર તુજને ચોરીની આદત ન હોત,
તો વૃજ માં મોહન બગાવત ન હોત,
માખણ ઘેરઘેરથી ચોરાવ્યા ન હોત,
રોજ રોજની તુજ શીકાયત ન હોત,
માખણની માટલી જો ફોડી ન હોત,
ઘેરઘેર આ ચર્ચા જ ચાલી ન હોત,
મજા તો કેમ મળત તુજને મોહન?
શરાફત જો ગોપીઓમા ન હોત,
પકડી તુજને કરી લેત કૈદ અને,
નંદના દરબાર માં રજુ કર્યા હોત,
કલમ ચાર સૌ સત્તાવનની લાગત,
સૌગંધથી તુજ જમાનત થઇ જ ન હોત,
ચીર હરવા,લુટી લેવા,આ કર્મો છે, કોને દોષ આપવા,
ખોટી સમજત ગોપીઓને જો તુજમા આવી શરારત ન હોત.
નીશીત જોશી 16.05.12